લાગે ડર….

લાગે ડર રિવાજો ના આડશે થતી દેખાદેખી થી

લાગે ડર ધાર્મિકતા ના નામે થતા ધજાગરા થી

લાગે ડર સ્ત્રી પુરુષ ના થતા ખોટાં ભેદભાવ થી

લાગે ડર અતિશયોક્તિ ભરી ભ્રામક વાતો થી

લાગે ડર ખુલ્લી આંખે દેખાતા સત્યને ન જોવા થી

લાગે ડર અત્યાચારથી વધારે થતા મૌન આક્રંદ થી

લાગે ડર ઓળખાણ નામ ના હથિયારની આડશે થતા દુષ્કર્મ થી

-Shree

સક્રિય

સક્રિય રહેવું સારા કાર્યો માટે

સક્રિય રહેવું અન્ય ને મદદરૂપ થઈ

સક્રિય રહેવું પ્રત્યેક વ્યક્તિને સહાયભૂત બની

એ જ સક્રિયતા આપણાં માંના ઉત્સાહને જીવનરૂપી રંગોથી સજાવે છે….

-Shree

क्या जानना चाहते हो…

क्या जानना चाहते हो…

खुली किताब हुं में  अगर पढ़ना आये तो पढ़  लो

बहोत ही सरल लिपि हूं में अगर उकेल सको तो उकेल लो 

पढ़ने वाले बहोत है लेकिन सब अपने विचारों के हिसाब से पढ़ते है 

बाकी तो संवेदना से भरा दिल है पानी से छलकती आँखे है

अगर दर्द किसी ओर को आये तो बहने लगती है ये आँखे  तभी तो लिख पाते है

अगर जान सको तो जान लो रुजुता से भरी ममता है

-Shree

અનન્ય

તમે અનન્ય છો જો તમે માનો તો….

તમે અનન્ય છો તમારા વિચાર વૃંદથી….

તમે અનન્ય છો તમારી સૌમ્યતા થી….

તમે અજાણ છો તમારા અનન્યપણા થી…

તમે જે કાર્ય કરો છો તે તમારા માટે જ નિર્માણ થયું છે એટલે તમે અનન્ય છો…

-Shree

कुछ नही बदला

कुछ नही बदला है

मेरे जाने से

जरा नजर उठाकर देख

बेटे के इंतजार में

एक मां खड़ी है खिड़की में…

मुझे याद करता है न…

जा सुकून दिला दे उस

मां को उनका बेटा बनकर…

-Shree

મહાત્મા…

એમ જ નથી તમે મહાત્મા

ખૂબ કઠિન પરિશ્રમ કર્યો છે…

અન્ય માટે જીવવું

અન્ય માટે લડત આપવી

અન્ય માટે ન્યાય માગવો

અન્ય માટે દુઃખી થવું

અન્ય ની બધી સમસ્યા પોતાની સમજવી

ને આપણાં આ મહા મૂલ્યવાન દેશની

પ્રતિષ્ઠા પાછી મેળવવા અગણિત બલિદાન…

એ મહા આત્મા એ તો મહાત્મા બની દેશ

બચાવ્યો હવે આપણાં હાથ માં છે

‘મહાત્મા’ ની ઈજ્જત અને મહેનતની

રક્ષા કરવાનું….

-Shree

आज

आज में खुश हुं

आज में उड़ती हुं

आज में नाचती हुं

आज में गाती हुं

आज में हँसती हुं

क्यों की बस

आज में खुश हुं

-Shree

आतम

आप कहते है तो हम रुक जाते है

लेकिन हमारा आतम रुकता नही

वो तो कबका वहां पहुच गया है

जहाँ उसको होना चाहिए

-Shree

Create your website at WordPress.com
Get started